Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે 12,000 લીટરનું વોટર બાઉઝર અને 6000 લીટરનું ફોમ ટેન્ડર જનતાની સેવામાં કાર્યરત કરાયું

Halol, Panch Mahals | Jun 16, 2026
હાલોલ નગરપાલિકા સંચાલિત ફાયર વિભાગની આપત્તિ વ્યવસ્થાપન સેવાઓ વધુ મજબૂત અને વેગવંતી બને તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા બે અદ્યતન ફાયર વાહનો ફાળવવામાં આવ્યા છે.આ બંને અદ્યતન વાહનોને આજ રોજ એક જાહેર કાર્યક્રમ અંતર્ગત હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ગરિમામય ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને વિધિવત રીતે જનતાની સેવામાં કાર્યરત કરવામાં આવ્યા હતા.