વધુ વાંચો ➠ સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વેરાવળ શહેરમાં લાંબા સમયથી લટકતા બંને રેલવે ઓવરબ્રિજના નિર્માણ કાર્યને તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકોને ટ્રાફિક અને ધૂળ-માટીની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે આ વિરોધ રેલી યોજીને સંબંધિત તંત્ર અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
#our_sutrapada #girsomnath #liveupdate #veravalsomnath #congressparty
Sutrapada, Gir Somnath | Aug 19, 2026