Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તરખંડા જીલ્લા પંચાયત સીટમા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમા જનસંપર્ક કરાયો

Halol, Panch Mahals | Apr 18, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પડઘમ શરૂ થઈ ગઈ છે અને ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી શરૂ થઈ ગયો છે જે અંતર્ગત આજે શનિવારના રોજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપપ્રમુખ જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં હાલોલ વિધાનસભામાં સમાવિષ્ટ તરખંડા જીલ્લા પંચાયત સીટ માં જનસંપર્ક કરવામાં આવ્યો હતો