Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: વડોદરા ખાતે PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે હાલોલ ડેપોની 24 બસો ફાળવાતા મુસાફરો અટવાયા

Halol, Panch Mahals | May 11, 2026
વડોદરા ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના રોડ શો અને જાહેર કાર્યક્રમને લઈને રાજ્યભરમાંથી ભાજપના કાર્યકરોને લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આ દરમિયાન હાલોલ એસ.ટી.ડેપોની આશરે 24 બસો કાર્યક્રમ માટે ફાળવવામાં આવતા સામાન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.બસ સ્ટેન્ડ પર મુસાફરો લાંબા સમય સુધી રાહ જોતા જોવા મળ્યા હતા.ખાસ કરીને બપોરના કડકડતા તાપમાં મુસાફરોને પરેશાની ભોગવવી પડી હતી
હાલોલ: વડોદરા ખાતે PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે હાલોલ ડેપોની 24 બસો ફાળવાતા મુસાફરો અટવાયા - Halol News