વેજલપુર: સિવિલ હોસ્પિટલમાં દર્દી-કેન્દ્રિત સુવિધાઓ અને કતાર વ્યવસ્થાપન માટે હાથ ધરાયું વ્યાપક આયોજન કરાયુ
સિવિલ હોસ્પિટલમાં દર્દી-કેન્દ્રિત સુવિધાઓ અને કતાર વ્યવસ્થાપન માટે હાથ ધરાયું વ્યાપક આયોજન કરાયું.હવેખી કાઉન્ટરોમાં વધારો કરાયો છે.તેમજ ટોકન સિસ્ટમ અને વોટ્સએપ પર રિપોર્ટ આપવામાં આવશે.જેથી દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે.