Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

સુરત: દિવ્યા મોલમાં લોન રિકવરી ઓફિસમાં તોડફોડ, ₹2.50 લાખની લૂંટ કરનારા કલાકોમાં ઝડપાયા.... અમરોલીમાં છરીની અણીએ લૂંટનો આતંક, ઓફિસમાં તોડફોડ બાદ આરોપીઓ પોલીસના સકંજામાં....

Udhna, Surat | Jun 20, 2026

MORE NEWS

સુરતની અમરોલી પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગનુ આયોજન કરાયુ

સુરત પોલીસ હાલ ગુનાખોરી ડામવા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે ત્યારે સુરતની અમરોલી પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગનુ આયોજન કરાયુ હતું.
.
.
.
.
.
.
.
.
.

#amroli #police #night #petrolling #crime #arrest #surat #ssknews

સુરતની અમરોલી પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગનુ આયોજન કરાયુ સુરત પોલીસ હાલ ગુનાખોરી ડામવા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે ત્યારે સુરતની અમરોલી પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગનુ આયોજન કરાયુ હતું. . . . . . . . . . #amroli #police #night #petrolling #crime #arrest #surat #ssknews

Udhna, Surat | Jun 25, 2026

🙏 हरि स्मरण, भक्ति और श्रद्धा का पावन पर्व… ✨

भगवान श्रीहरि की कृपा से आपके जीवन में सुख, शांति और समृद्धि का सदैव वास रहे।

🌼 निर्जला एकादशी की हार्दिक शुभकामनाएँ! 🌼

#NirjalaEkadashi #Ekadashi #JaiShreeHari #LordVishnu #sanatandharma

🙏 हरि स्मरण, भक्ति और श्रद्धा का पावन पर्व… ✨ भगवान श्रीहरि की कृपा से आपके जीवन में सुख, शांति और समृद्धि का सदैव वास रहे। 🌼 निर्जला एकादशी की हार्दिक शुभकामनाएँ! 🌼 #NirjalaEkadashi #Ekadashi #JaiShreeHari #LordVishnu #sanatandharma

Udhna, Surat | Jun 25, 2026

Surat Police has conducted a flag march along the Taziya procession route ahead of Muharram to ensure peaceful celebrations and strengthen security arrangements. The march reflects the administration’s preparedness to maintain law and order during the religious event. 👮‍♂️

मुहर्रम से पहले सूरत पुलिस ने ताजिया जुलूस मार्ग पर फ्लैग मार्च निकाला। शांतिपूर्ण आयोजन और सुरक्षा व्यवस्था को मजबूत बनाने के उद्देश्य से पुलिस ने पूरे रूट पर सुरक्षा का जायजा लिया और कड़ी निगरानी रखी। 👮‍♂️

મોહરમ પૂર્વે સુરત પોલીસ દ્વારા તાજિયા જુલુશના રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી. તાજિયા જુલુશને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ કરાવવા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખી સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ યોજી પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જુલુશ માર્ગ પર સતત પેટ્રોલિંગ અને સતર્કતા રાખવામાં આવી રહી છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. શાંતિપૂર્ણ જુલુશ માટે સુરત પોલીસની તૈયારીઓ તેજ બની છે. 👮‍♂️🚔

[Surat, Muharram, Taziya Procession, Flag March, Surat Police, Security, Law And Order, Surat News, Gujarat News, Breaking News]

Surat Police has conducted a flag march along the Taziya procession route ahead of Muharram to ensure peaceful celebrations and strengthen security arrangements. The march reflects the administration’s preparedness to maintain law and order during the religious event. 👮‍♂️ मुहर्रम से पहले सूरत पुलिस ने ताजिया जुलूस मार्ग पर फ्लैग मार्च निकाला। शांतिपूर्ण आयोजन और सुरक्षा व्यवस्था को मजबूत बनाने के उद्देश्य से पुलिस ने पूरे रूट पर सुरक्षा का जायजा लिया और कड़ी निगरानी रखी। 👮‍♂️ મોહરમ પૂર્વે સુરત પોલીસ દ્વારા તાજિયા જુલુશના રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી. તાજિયા જુલુશને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ કરાવવા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખી સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ યોજી પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જુલુશ માર્ગ પર સતત પેટ્રોલિંગ અને સતર્કતા રાખવામાં આવી રહી છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. શાંતિપૂર્ણ જુલુશ માટે સુરત પોલીસની તૈયારીઓ તેજ બની છે. 👮‍♂️🚔 [Surat, Muharram, Taziya Procession, Flag March, Surat Police, Security, Law And Order, Surat News, Gujarat News, Breaking News]

Udhna, Surat | Jun 25, 2026