પોરબંદર શહેર: પોરબંદર: કુછડી ગામમાં જુગાર રમતા 6 લોકો ઝડપાયા, 14,100ની રોકડ જપ્ત
Porabandar City, Porbandar | Sep 10, 2026
પોરબંદરના કુછડી ગામના જુના ઘેલાણી ફળિયામાં હાર્બર મરીન પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 6 લોકોને ઝડપી લીધા છે. પોલીસે 14,100 રૂપિયાની રોકડ કબજે કરી આરોપીઓ સામે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધ્યો છે.