Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા વનવિભાગે મીઠાલી - ખાંડીયા રોડ પરથી ગેરકાયદે લાકડા ભરેલ ટ્રકને ઝડપી અંદાજીત ₹૪.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

Shehera, Panch Mahals | May 23, 2026
શહેરા પરીક્ષેત્ર વન અધિકારી વી.જી.ગઢવીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ખાંડીયા રાઉન્ડ સ્ટાફ મીઠાલી-ખાંડીયા રોડ પર નાઈટ પેટ્રોલીંગમાં હતો,તે દરમિયાન ત્યાંથી પસાર થતી લાકડાં ભરેલ ટ્રકને શંકાના આધારે રોકી તપાસ કરતા ટ્રકમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર લીલા તાજા પંચરાઉ ઈમારતી લાકડાનો જથ્થો ભરેલ મળી આવતા વનવિભાગની ટીમે લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડી અંદાજીત રૂપિયા ૪.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.