તાલુકા પંચાયત કચેરી સીંગવડમાં પીવાના પાણી અને સ્વચ્છતા મુદ્દે ઉપપ્રમુખ નીરાલીબેન અમિતકુમાર બારીયાની રજૂઆત મુલાકાતીઓ માટે મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક સુધારવાની માંગ કરી
તાલુકા પંચાયત કચેરીમાં આવતા મુલાકાતીઓને પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા તથા મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ઉપપ્રમુખ દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રી (TDO) સમક્ષ તાત્કાલિક લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયું છે કે ગ્રામ્ય વિસ્તારથી આવતા નાગરિકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને તે દરમિયાન પીવાના પાણી જેવી મૂળભૂત જરૂરિયાત પણ પૂરતી ઉપલબ્ધ નથી. ઉપરાંત કચેરી પરિસરમાં સ્વચ્છતા જાળવણીમાં પણ સુધારાની જરૂર જણાઈ રહી છે.
ઉપપ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે કે કચેરી પરિસરમાં તાત્કાલિક RO સિસ્ટમ અથવા વોટર કુલર સ્થાપિત કરવામાં આવે, દૈનિક સફાઈ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તથા મુલાકાતીઓ માટે જરૂરી સુવિધાઓ નિયમિત રીતે ઉપલબ્
Dohad, Dahod | Jun 12, 2026