Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરામાં ગ્રેનાઇટ પથ્થરના ખનનથી નદીસરથી ઉદલપુર સુધીના ગામડા પ્રભાવિત,નવાનદીસરના મિતેશ પરમારે જિલ્લાકલેક્ટરને રજુઆત કરી

Shehera, Panch Mahals | May 23, 2026
શહેરામાં ગ્રેનાઇટ પથ્થરના ખનનને કારણે નદીસરથી ઉદલપુર સુધીના ગામડા પ્રભાવિત,નવા નદીસરના સ્થાનિક મિતેશ પરમારે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક માઈનિંગ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી.વાડી-વલ્લભપુર ગામે પર્યાવરણ મંજૂરી વિના ગ્રેનાઇટ ખનન થતું હોવાની સાથે ખનનમાં બેદરકારીના કારણે નદીસરથી ઉદલપુર સુધીના તમામ ગામડાઓના લોકો હેરાન થતાં હોવાનો થયો આક્ષેપ.