Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: હાલોલ શાકમાર્કેટમાં નડતરરૂપ કેબિનો દૂરા કરાયા, ગેરકાયદેસ કેબિનો સામે કાર્યવાહી હાથ ધરાશે.

Halol, Panch Mahals | Apr 22, 2026
હાલોલ નગરપાલિકા દ્વારા શાકમાર્કેટ વિસ્તારમાં રોડ નિર્માણ અને ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈની કામગીરીમાં અડચણરૂપ બનતા કેબીનો દૂર કરવાની કામગીરી આજે બુધવારના રોજ શરૂ કરવામાં આવી છે. કણજરી રોડ સામે આવેલ શાકમાર્કેટમાં જવાના માર્ગ ઉપર રોડની બંને બાજુ આવેલા કેબીનો હટાવવામાં આવી રહ્યા છે. ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે કે સમગ્ર માર્ગને અવરોધમુક્ત બનાવવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નગરપાલિકાના પ્રમુખના માર્ગદર્શન હેઠળ કેબીન ધારકોને અગાઉથી નોટીસ આપવામા આવી હતી
હાલોલ: હાલોલ શાકમાર્કેટમાં નડતરરૂપ કેબિનો દૂરા કરાયા, ગેરકાયદેસ કેબિનો સામે કાર્યવાહી હાથ ધરાશે. - Halol News