માંગરોળ: રાઈટ ટુ એજ્યુકેશન બાબતે સંપૂર્ણ પ્રતિક્રિયાઓ માંગરોળથી એજ્યુકેશન સાથે જોડાયેલા કાશીબભાઈ આપી પ્રતિક્રિયા
ટૂંક સમયમાં જાહેર થનાર રાઇટ ટુ એજ્યુકેશન આરટીઇના એડમિશન બાબતની સંપૂર્ણ માહિતી તેમજ આ યોજનાનો કોણ કોણ લાભ લઈ શકે તે બાબતની પણ ચર્ચા વિચારણાઓ કાસીબ સમાએ વીડિયો મારફતે પ્રતિક્રિયાઓ આપી હતી