Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
Cricket

માંગરોળ: માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઇ કરઠીયાએ રાજ્ય સરકાર ના મંત્રી શ્રી ઓની શુભેચ્છા મુલાકાત લીધી

Mangrol, Junagadh | Dec 10, 2025
માંગરોને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા રાજ્ય સરકારના વિવિધ મંત્રીશ્રીઓની મુલાકાત લઈને માંગરોળના વિવિધ વિકાસના કાર્ય બાબતની રજૂઆતો કરી હતી. ધારાસભ્ય શ્રી દ્વારા રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ તેમની સાથે અન્ય લોકોને ઉપસ્થિતિમાં અલગ અલગ મંત્રીશ્રીઓને મળ્યા હતા અને શુભેચ્છા મુલાકાત પણ કરી હતી