જન્મથી અન્નનળી ન હોવા છતાં બાળક હવે મોઢેથી ખોરાક લઈ શકે તે માટે અમદાવાદ સિવિલમાં જટિલ ઓપરેશન કરી સફળ રીતે પાર પાડ્યુ.સિલિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે છેલ્લા એક વર્ષમાં બાળ સર્જરી વિભાગે ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરીના 7 સફળ કેસો પાર પાડ્યા છે.