આણંદ: ભારતની પ્રથમ ડિજિટલ જનગણના 2027 અંતર્ગત ‘સ્વ-ગણતરી’ પોર્ટલ પ્રારંભ થતા જ સાંસદ મિતેષભાઈ પટેલે નોંધણી કરાવી
Anand, Anand | May 17, 2026 આણંદ જિલ્લામાં ભારતની પ્રથમ ડિજિટલ જનગણના 2027 અંતર્ગત ‘સ્વ-ગણતરી’ પોર્ટલનો આજરોજ પ્રારંભ થતા જ સાંસદ મિતેષભાઈ પટેલે પોતાના નામ સાથે કુટુંબના સભ્યોના નામની નોંધણી કરાવી.