Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ રૂરલ પોલીસે હડબીયા ગામેથી રૂ.2,96,736 ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

Halol, Panch Mahals | May 24, 2026
હાલોલ તાલુકાના હડબીયા ગામે હાલોલ રૂરલ પોલીસે પ્રોહિબિશન મામલે સફળ કાર્યવાહી હાથ ધરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 528 પ્લાસ્ટિક બોટલો મળી જેની કુલ કિંમત રૂ. 2,96,736 હોવાનું સામે આવ્યું છે.પોલીસે દારૂના જથ્થા સાથે બળવંતસિંહ ઉર્ફે બળિયો દામસિંહ પરમારને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.