Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

રાપર: પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી રાપર પોલીસ

Rapar, Kutch | Apr 16, 2026
રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા અને ધરપકડથી બચવા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાના આ શખ્સને પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દબોચી લીધો છે.