જેસર: ખેલ મહાકુંભમાં કસ્તુરબા માધ્યમિક શાળા બિલાની બહેનોની ટીમનો ડંકો, ખો-ખોમાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યુ
ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં યોજાયેલા ખેલ મહાકુંભમાં કસ્તુરબા માધ્યમિક શાળા, બિલાની બહેનોની ખો-ખો ટીમે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. શાળાની બહેનોની ટીમે ઉત્કૃષ્ટ રમતગમત અને ટીમવર્કના આધારે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિથી શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોમાં ખુ