પોર્શે બાદ મસ્ટેંગ અને હવે થાર ઓવરસ્પીડિંગ અને રેશ ડ્રાઇવિંગના કિસ્સા સતત સામે આવી રહ્યા છે.એશિયા પેસિફિક કોલેજ પાસે GJ01 WA 7755 નંબરની થાર કાર ચાલુ રસ્તા પર બેફામ ઝડપે ઝિગઝેગ કટ મારતી જોવા મળી. આ દરમિયાન બે-ત્રણ લોકો કારની અડફેટે આવતા બચી ગયા. બાદમાં કારચાલકને લોકોએ ઘેરીને સવાલો પણ કર્યા.રસ્તા કોઈની રેસિંગ ટ્રેક નથી. એક ક્ષણની બેફિકરાઈ કોઈના જીવ માટે જોખમી બની શકે છે.
[Thar, Rash Driving, Overspeeding, Asia Pacific College, Road Safety]
#RashDriving #Overspeeding #Thar #RoadSafety #Amdavad