આણંદ: આણંદ જિલ્લા પંચાયત સહિત આઠ તાલુકા પંચાયતમાં ઉમેદવારી પત્ર ભરવાના ત્રીજા દિવસે એક પણ ઉમેદવારી પત્ર ન ભરાયુ
Anand, Anand | Apr 8, 2026 આણંદ જિલ્લા પંચાયત સહિત આણંદ જિલ્લાની આઠ તાલુકા પંચાયતમાં બુધવારે ઉમેદવારી પત્ર ભરવાના ત્રીજા દિવસે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીને લઈને ઉમેદવારી પત્ર ભરવાના ત્રીજા દિવસે એક પણ ફોર્મ ભરાયું નથી.