ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. NDPSના ગુનામાં સંડોવાયેલા 950થી વધુ આરોપીઓને એકસાથે બોલાવી કડક ચેતવણી આપવામાં આવી હતી. આ દરમિયાન JCPએ સ્પષ્ટ જણાવ્યું કે જો કોઈ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ થતું જોવા મળશે, તો સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
[NDPS Accused, Gujarat Police, Drug Crackdown, Police Action, JCP Warning, Drug Trafficking, Anti Drug Campaign, Drug Dealers, Crime News, Police Warning, Law Enforcement, Drug Free Gujarat, Awesome Amdavad]