Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ ડિવિઝનના ચાર પોલીસ મથકોમા નોંધાયેલા 134 પ્રોહીબિશનના કેસ માં પકડાયેલો 1.87 કરોડ ના વિદેશી દારૂ નો નાશ કરાયો

Halol, Panch Mahals | Jun 9, 2026
હાલોલ ડિવિઝન હેઠળના વિવિધ પોલીસ મથકોમાં પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા કરોડો રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂનો આજે પાવાગઢ તળેટીમાં આવેલા જાંબુડી ખાતે નાશ કરવામાં આવ્યો હતો. સ્થાનિક વહીવટી અને પોલીસ તંત્રની ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન બુલડોઝર અને રોડ રોલરની મદદથી હજારો બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો