Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

બાવળા: ધોળકામાં ચૂંટણી સંદર્ભે પોલીસ દ્વારા પુલેન સર્કલ ખાતે ચેક પોસ્ટ ઊભી કરી કરાતું વાહન ચેકિંગ

Bavla, Ahmedabad | Apr 13, 2026
ધોળકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ધોળકા ટાઉન પોલીસ દ્વારા ધોળકા ખાતે પુલેન સર્કલ ખાતે ચેક પોસ્ટ ઉભી કરી વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તા. 13/04/2026 ની રાત્રિના 12.30 વાગે પુલેન સર્કલ ની રૂબરૂ મુલાકાત લેતા પોલીસના જવાનો વાહનો રોકી ચેકીંગ કરતા નજરે પડ્યા હતા.