દાદરા અને નગર હવેલી: સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા નવા આદેશ મુજબ મુખ્ય માર્ગો પર ભારે વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ
દાદરા અને નગર હવેલી જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા અને જાહેર સલામતી જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ ૧૬૩ હેઠળ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અમિત કુમાર દ્વારા જારી કરવામાં આવેલા આ આદેશ અનુસાર, જિલ્લાના કેટલાક મુખ્ય માર્ગો અને હાઇવે પર ભારે કોમર્શિયલ વાહનો અને ગુડ્સ વેહિકલ (માલવાહક વાહનો) ના પાર્કિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
‘નો પાર્કિંગ ઝોન’ તરીકે જાહેર કરાયેલા મુખ્ય માર્ગો:
1. શહીદ ચોકથી નારોલી એન્ટ્રન્સ ગેટ સુધીનો રોડ રસ્તો
2. સિલવાસા રિંગ રોડ
3. સમરવારણીથી રખોલી રોડ સ્ટ્રેચ
4. દાદરા અને નગર હવેલી જિલ્લામાંથી પસાર થતા તમામ નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવેના માર્ગો
તંત્રના ધ્યાને આવ્યું હતું કે આ માર્ગો પર �
Vapi, Valsad | Aug 17, 2026