વલસાડ સીટી પોલીસની લાલ આંખ: વલસાડમાં ગણેશ આગમન યાત્રામાં નિયમભંગ કરતા બે DJ અને એક ઓર્કેસ્ટ્રા ડિટેઇન.. હવે તમામ ડીજે સંચાલકો માટે ડેસીબલ મશીન (સાઉન્ડ લેવલ મીટર) રાખવું ફરજિયાત,અન્ય DJ સંચાલકો માટે લાલબત્તી સમાન કિસ્સો
Follow @aapnu_vapi For More
Vapi, Valsad | Aug 17, 2026