અમરેલી શહેર: મંત્રી કૌશિકભાઈ વેકરિયાના ગામમાં રામા મંડળ દરમિયાન થયો નોટોનો વરસાદ
Amreli City, Amreli | Nov 12, 2026
ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વતન દેવરાજીયા ગામમાં આયોજિત રામા મંડળમાં કલાકારો પર રૂપિયાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.