Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

અડાજણ: શહેરમાં ડીંડોલી બાદ હવે ભેસ્તાનમાં પાણી માફિયાઓનો આતંક, સ્થાનિકોમાં ભારે રોષ

Adajan, Surat | Feb 26, 2026
સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે ભૂગર્ભ જળ ઉલેચતા પાણી માફિયાઓ સામે હવે જનતાનો મિજાજ ગરમ થયો છે. ડીંડોલી વિસ્તારની ઘટના બાદ હવે ભેસ્તાન વિસ્તારમાં પાણી માફિયાઓ સામે સ્થાનિકોએ બાંયો ચડાવી છે. ભેસ્તાન સ્થિત મંગલમૂર્તિ સોસાયટી પાસે રહેઠાણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા પાણીના બોરિંગોને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.મંગલમૂર્તિ સોસાયટી પાસે કોઈ પણ જાતની મંજૂરી વગર 8થી વધુ મોટા બોરિંગ બનાવી દેવામાં આવ્યા છે.