હાલોલ: હાલોલમાં આંતરરાષ્ટ્રીય યોગ ડે ની ઉજવણી કરાઈ,કલરવ સ્કૂલ ખાતે વિધાર્થીઓ,વાલીઓએ કરો યોગ રહો નિરોગી ના નેમ સાથે યોગ કર્યા
21 મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી અંતર્ગત હાલોલમાં વીએમ સ્કૂલ કેમ્પસ ખાતે કરાઈ હતી યોગગુરૂ યોગ ઋષિ એવા સ્વામી રામદેવજી મહારાજના આશીર્વાદ તથા પ્રેરણાથી પતંજલિ યોગ સમિતિના લક્ષ્મણભાઈ ગુરવાણી તેમજ વીએમ સ્કૂલના અંગ્રેજી માધ્યમના આચાર્ય રજનીકાંત દ્વારા યોગ કરાવ્યો હતો જ્યારે કલરવ સ્કૂલ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ ડે ની ઉજવણી પૂરી ધામધૂમથી આણંદ ઉત્સાહના વાતાવરણ માં કરવામાં આવી હતી