દાહોદ: શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતે સિંધુ શક્તિ સંગઠન યોજાયેલી ટુર્નામેન્ટમાં સરદાર પટેલ ઇલેવન ટીમ વિજેતા બની
Dohad, Dahod | Jan 12, 2026 દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી સિંધુ શક્તિ સંગઠન ZPL ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન થયો છે. ફાઈનલના રસાકસીભર્યા મુકાબલામાં સરદાર પટેલ ઇલેવન ટીમે બાજી મારી વિજેતાનો તાજ પોતાના નામે કર્યો છે.