દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ભાજપમાં મોટો ભડકો,આંતરિક વિખવાદનો વીડિયો વાયરલ
સલારા-૧ બેઠક પર ભાજપ સામે બળવો કરી અપક્ષ જીતેલા ઉમેદવારે ભાજપને ટેકો આપતા પક્ષમાં ભારે હોબાળો.
કાર્યકરોનો રોષ પક્ષ સામે લડનારા બળવાખોરના ટેકાથી તાલુકા પંચાયત કેમ બનાવાય?" તેમ કહી વફાદાર કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં ભારે આક્રોશ.
નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ અને બોલાચાલીનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થતાં રાજકારણ ગરમાયું.
સત્તા ટકાવવા ભાજપ બળવાખોરનો ટેકો ચાલુ રાખશે કે નારાજ વફાદાર કાર્યકરોને મનાવશે? વિપક્ષને મળ્યો મોટો મુદ્દો.
Dohad, Dahod | Jun 12, 2026