સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોન ઓફિસમાં શરમજનક દ્રશ્યો: વસ્તી ગણતરી મુદ્દે ડેપ્યુટી એન્જિનિયર અને ક્લાર્ક વચ્ચે જાહેરમાં છુટ્ટા હાથની મારામારી, બેલ્ટ વડે ફટકારતો લાઈવ વીડિયો વાયરલ થતાં તંત્રમાં ભારે ખળભળાટ! સુરતની કતારગામ ઝોન ઓફિસના પરિસરમાંથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની શિસ્તના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Udhna, Surat | Jun 3, 2026