ડેટિંગ એપથી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ અને છેતરપિંડી કરનાર આરોપીને રાજકોટથી વેસુ પોલીસે ઝડપી પાડ્યો
સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને છેતરપિંડી આચરનાર આરોપીને વેસુ પોલીસે રાજકોટથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો..
.
.
.
.
.
.
.
.
#datingapp #rape #duskrm #rajkot #vesu #police #criminal #wanted #surat #ssknews
Udhna, Surat | Jun 4, 2026