Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

ડેટિંગ એપથી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ અને છેતરપિંડી કરનાર આરોપીને રાજકોટથી વેસુ પોલીસે ઝડપી પાડ્યો સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને છેતરપિંડી આચરનાર આરોપીને વેસુ પોલીસે રાજકોટથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.. . . . . . . . . #datingapp #rape #duskrm #rajkot #vesu #police #criminal #wanted #surat #ssknews

Udhna, Surat | Jun 4, 2026

MORE NEWS

જો પિતા એક મિનિટ વધુ મોડા પડ્યા હોત, તો આજે વાર્તા કંઈક અલગ જ હોત...
એક સામાન્ય દિવસ પળવારમાં ભયાનક ઘટનામાં ફેરવાઈ ગયો. એક બાળક અચાનક સ્વિમિંગ પૂલમાં લપસી પડ્યો અને બહાર નીકળી શક્યો નહીં. પોતાના ભાઈને બચાવવા માટે બીજો બાળક પણ પાણીમાં કૂદી પડ્યો, પરંતુ તે પણ જોખમમાં ફસાઈ ગયો.
ત્યારે અંતિમ ક્ષણોમાં તેમના પિતા ઘટનાસ્થળે પહોંચી ગયા અને કોઈ વિલંબ કર્યા વગર બંને બાળકોને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી લીધા....

જો પિતા એક મિનિટ વધુ મોડા પડ્યા હોત, તો આજે વાર્તા કંઈક અલગ જ હોત... એક સામાન્ય દિવસ પળવારમાં ભયાનક ઘટનામાં ફેરવાઈ ગયો. એક બાળક અચાનક સ્વિમિંગ પૂલમાં લપસી પડ્યો અને બહાર નીકળી શક્યો નહીં. પોતાના ભાઈને બચાવવા માટે બીજો બાળક પણ પાણીમાં કૂદી પડ્યો, પરંતુ તે પણ જોખમમાં ફસાઈ ગયો. ત્યારે અંતિમ ક્ષણોમાં તેમના પિતા ઘટનાસ્થળે પહોંચી ગયા અને કોઈ વિલંબ કર્યા વગર બંને બાળકોને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી લીધા....

Udhna, Surat | Jun 4, 2026

અડાજણમાં હત્યાના પ્રયાસના આરોપીની કલાકોમાં ધરપકડ
🔹 પેટમાં ચપ્પુ મારી મોત નિપજાવવાનો પ્રયાસ કરનાર ઝડપાયો
🔹 ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી આરોપી પકડાયો
🔹 પાલનપુર જકાતનાકા પાસેથી અડાજણ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો.....

અડાજણમાં હત્યાના પ્રયાસના આરોપીની કલાકોમાં ધરપકડ 🔹 પેટમાં ચપ્પુ મારી મોત નિપજાવવાનો પ્રયાસ કરનાર ઝડપાયો 🔹 ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી આરોપી પકડાયો 🔹 પાલનપુર જકાતનાકા પાસેથી અડાજણ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો.....

Udhna, Surat | Jun 4, 2026

દમણમાં બે જૂથો વચ્ચે મારામારી ના દ્રશ્યો સર્જાયા...ઘટનાના વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અફરા તફરી....

દમણમાં બે જૂથો વચ્ચે મારામારી ના દ્રશ્યો સર્જાયા...ઘટનાના વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અફરા તફરી....

Udhna, Surat | Jun 4, 2026