પોરબંદર શહેર: પોરબંદરમાં ભાજપનું સેવા સંકલ્પ અભિયાન-2026: જાણો કયા કાર્યક્રમો યોજાશે
Porabandar City, Porbandar | Sep 11, 2026
વડાપ્રધાન મોદીના 25 વર્ષના સેવાકાળ નિમિત્તે પોરબંદરમાં સેવા સંકલ્પ અભિયાન-2026ની કાર્યશાળા યોજાઈ. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે જેનો ઉદ્દેશ વિકસિત ભારત-2047 ના સંકલ્પને જનઆંદોલન બનાવવાનો છે.