Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

હાલોલ: ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ’ યોજાઈ

Halol, Panch Mahals | Jun 26, 2026
હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે કુલપતિ પ્રો.ડૉ. સી. કે. ટીંબડીયાની પ્રેરણાથી એક દિવસીય ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ’ કાર્યક્રમનું સફળ આયોજન આજે શૂર્કવારના રોજ કરવામાં આવ્યું હતું.
હાલોલ: ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ’ યોજાઈ - Halol News