અબડાસા: ગુજરાત દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ: જખૌ સેક્ટરમાં એલર્ટ
Abdasa, Kutch | Apr 6, 2026 ગુજરાત દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ: જખૌ સેક્ટરમાં એલર્ટ વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે. જખૌ સેક્ટરમાં કમાન્ડોએ દરિયાઈ તટીય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરી માછીમારોને ડ્રગ્સની હેરાફેરી અને શંકાસ્પદ વસ્તુઓ અંગે સાવધ કર્યા હતા. યુદ્ધના અવશેષો કે મિસાઇલ જેવી ચીજો મળી આવે તો તુરંત જાણ કરવા સૂચના અપાઈ છે.