Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

વેજલપુર: જોધપુર દુષ્કર્મની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 57 સિક્યુરિટી ગાર્ડને છૂટા કર્યા

Vejalpur, Ahmedabad | Aug 16, 2026
ગુજરાત યુનિવર્સિટીએ 57 સિક્યુરિટી ગાર્ડને છૂટા કર્યા..કેમ્પસમાં ગાર્ડ પૂરા પાડતી પેન્થર એજન્સીના પોલીસ વેરિફિકેશન વગરના 57 સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવાયા છે.