શહેરા: મોરવા હડફના કેલોદ ગામની મહિલાનું પ્રસૂતિ બાદ મોત. નવજાત શિશુ સહિત ત્રણ માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
મોરવા હડફ તાલુકાના કેલોદ ગામના કૈલાશબેન મનોજભાઈ બામણિયાને પ્રસૂતિની પીડા ઉપડતા સંતરામપુરની એક ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવ્યા હતા,ત્યાં તેમની સામાન્ય પ્રસૂતિ થઈ હતી અને સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હતો,પરંતુ પ્રસૂતિ બાદ કૈલાશબેનની તબિયત અચાનક લથડતા તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા,જોકે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર મળ