ગાંધીનગર: પેથાપુરમાં દબાણો દૂર મામલે રાહુલ ગાંધીના ટ્વીટ મામલે ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા
ગાંધીનગર ના પેથાપુર માંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ દબાણોને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સરકાર ઉપર આક્ષેપો કર્યા હતા જેનો જવાબ રાજ્યના પ્રવક્તા મંત્રીની ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી આપ્યો હતો અને તેઓએ જણાવ્યું છે કે જો કાયદેસર હોય તો કોઈ દિવસ આવા બાંધકામ તોડવામાં ન આવે.