ગાંધીનગર: Commonwealth Games 2030 માટે ભારત અને ગુજરાત તરફથી લંડનમાં પ્રસ્તાવ રજૂ કરાયો
કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની દાવેદારી કરી લંડનમાં મળેલી બેઠકમાં ઔપચારિક પ્રસ્તાવ રજૂ કર્યો ગુજરાત સરકાર તરફથી બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરાયો કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવી રહ્યાં ઉપસ્થિત IOAના અધ્યક્ષ પીટી ઉષા બેઠકમાં રહ્યાં હાજર યજમાની અંગે ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત