Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: પાવાગઢ નજીક છાજદિવાળી પાસે કાર અચાનક પલટી ખાતા ઝાડી ઝાંખરામાં ઘૂસી જતા સર્જાયો અક્સ્માત, ચાલકનો આબાદ બચાવ

Halol, Panch Mahals | May 25, 2026
પાવાગઢ નજીક આવેલા છાજદિવાળી પાસે આજે સોમવારે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બોડેલી તરફ જઈ રહેલી હુંડાઈ કંપનીની કાર અચાનક પલટી ખાઈ રોડ પરથી નીચે ઉતરી બાજુમાં આવેલી ઝાડી-ઝાંખરામાં ઘૂસી ગઈ હતી.