કાલોલ: કાલોલની હાઉસિંગ સોસાયટીમાં નોરતાના પાંચમાં દિવસે ગરબાની ભારે રંગત જામી
માતાજીની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો માહોલ અત્યારે ચરમસીમા પર છે. ત્યારે કાલોલની હાઉસિંગ સોસાયટીમાં નવરાત્રીના પાંચમાં દિવસે ગરબામાં ભારે ભીડ ઉમટી હતી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. હાઉસિંગ સોસાયટીના સુવર્ણ હોલ ખાતે યોજાયેલા આ ગરબા મહોત્સવમાં આજ રોજ સોસાયટીની બહેનો દ્વારા પરંપરાગત અને એક જ સરખા ચણીયા-ચોળીના પરિધાન પહેરીને મન મૂકીને ગરબે રમતી જોવા મળી હતી.રાત્રીના સમયે ગરબાનો રંગ પૂરબહારમાં ખીલ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થ