આણંદ: કરમસદ સંદેશર ચોકડી પાસે આવેલા પંચવટી વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને એકટીવા ઝડપી પડતી વિદ્યાનગર પોલીસ
Anand, Anand | Apr 5, 2026 આણંદ નગરપાલિકાના વિસ્તારમાં આવેલ કરમસદ સંદેશર ચોકડી પંચવટી વિસ્તારમાં activa ના આગળ ના ભાગે પ્લાસ્ટિકની બેગમાં ભારતીય બનાવટના પરપ્રાંતિય વિદેશી દારૂ ની 66 બોટલ કે જેને કિંમત 33,800 તથા એકટીવા ની કિંમત 50,000 મળી કુલ 83,800 ના મુદ્દા માલ રેડ દરમિયાન સ્થળ ઉપર જ મૂકી આરોપી ભાગી જતા પ્રોહિબિશન એક્ટરની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરતી વિદ્યાનગર પોલીસ