આણંદ: નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડા પુરા ખાતે ઈસ્ટર સન્ડે ની ઉજવણી કરવામાં આવી
Anand, Anand | Apr 6, 2026 નિત્ય સહાયક માતા મરિયમ ધર્મ વિભાગ, ચાવડાપુરા - જીટોડીયા ખાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મૃત્યુ પર વિજય મેળવ્યો તે પર્વની ઈસ્ટર સન્ડે તરીકે ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર શનિવારની રાત્રિએ પવિત્ર માતા મરીયમને દિલાસાની પ્રાર્થના, પાસખા જાગરણ અને ખ્રિસ્ત યજ્ઞ ફાધર જીમ્મી ડાભી એ અર્પણ કર્યો હતો.