ગોધરા: ડીજેના હાઈ વોલ્યુમથી થતા નુકસાન અંગે પંચમહાલ પોલીસનું જાગૃતિ અભિયાન, ડોક્ટરો સાથે સંવાદ યોજાયો
ડીજેના હાઈ વોલ્યુમથી થતા નુકસાન અંગે પંચમહાલ પોલીસનું જાગૃતિ અભિયાન, ડોક્ટરો સાથે સંવાદ યોજાયો પંચમહાલ પોલીસ દ્વારા ડીજે તથા લાઉડ સ્પીકરના હાઈ વોલ્યુમથી માનવ સ્વાસ્થ્ય પર થતી હાનિકારક અસરો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત પંચમહાલ પોલીસ દ્વારા ડોક્ટરોની ટીમ સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં હાઈ ડેસિબલ અવાજના કારણે શ્રવણશક્તિ સહિત માનવ શરીર અને માનસિક સ્વાસ્થ્ય પર થતી વિવિધ અસરો અંગે ચર્ચા ક