શહેરા: શહેરા તાલુકામાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે 96 શાળાઓમાં 4,997 વિદ્યાર્થીઓનું નામાંકન થયું
શહેરા તાલુકામાં ત્રિ-દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ના પ્રથમ દિવસે 71 પ્રાથમિક શાળાઓ અને 25 માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળી કુલ 96 શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીમાં 356, બાલવાટિકામાં 992 અને ધોરણ-1માં 186 બાળકોનું શાળામાં નામાંકન કરી કુમકુમ તિલક સાથે પ્રવેશ કરાવાયો હતો,જ્યારે ધોરણ-9માં 2,481 અને ધોરણ-11માં 1,338 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આમ, પ્રથમ દિવસે કુલ 4,997 વિદ્યાર્થીઓન