Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

કેશોદ: કેશોદમાં પ્રગતિ મહિલા વિકાસ મંડળ દ્વારા કુકિંગ તાલીમનું બે દિવસીય આયોજન

Keshod, Junagadh | Feb 1, 2026
કેશોદ ખાતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી પ્રગતિ મહિલા વિકાસ મંડળ દ્વારા સતત વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ જ પ્રયાસોના ભાગરૂપે પ્રગતિ મહિલા વિકાસ મંડળના આયોજન અને નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી, જુનાગઢના સહયોગથી તાજેતરમાં મહિલાઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.