આણંદ કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ દેવમ પટેલ ઉપર અમદાવાદ નારોલ પોલીસની કાર્યવાહી !!
અમદાવાદ નારોલ પોલીસ આણંદના સારસા ગામે દેવમ પટેલના ઘરે પહોચતા પહેલા જ દેવમ પટેલ ભાગી ગયો હોવાની માહિતી !!
અમદાવાદ નારોલ પોલીસે દેવમ પટેલના પિતા તૃષાર પટેલને નોટિસ આપી દિન બે માં હાજર થવા જણાવ્યું હોવાની માહિતી !!
દેવમ પટેલ સાચો જ છે તો શા માટે નાશી ગયો ??
દેવમ પટેલના પિતા તૃષાર પટેલ ફરિયાદીને ફોન કરી શા માટે સમાધાન કરવા જણાવી રહ્યા છે ??
દેવમ પટેલના ખાસ દેવાંગ પટેલના કહેવાથી દેવમ અનેક લોકો જોડેથી પડાવતો હતો રૂપિયા !!
વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #bjpgujarat #anand