હાલોલ: હાલોલ તાલુકાના ટીંબી ગામના બે યુવકોને કંબોઈ ગામે નડ્યો અક્સ્માત,બન્ને યુવકો થયા ઈજાગ્રસ્ત
બોડેલીના કંબોઈ ગામ નજીક તા.6 મે બુધવારના રોજ રાત્રિના સમયે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા હાલોલના ટીંબી ગામના બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા.અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા બંને ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા