Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરાના ખટકપુર ગામના ગઢવી ફળીયામાં વીજ થાંભલો પડી જવાની સ્થિતિમાં.વિજપોલને દોરડાથી બાંધી રાખવા મજબૂર

Shehera, Panch Mahals | Jun 12, 2026
શહેરા તાલુકાના ખટકપુર ગામના ગઢવી ફળિયામાં વીજ થાંભલો જર્જરિત હાલતમાં ઝૂકી ગયો છે અને કોઈપણ સમયે પડી જવાની સ્થિતિ સર્જાઈ છે. જોખમી સ્થિતિને જોતા ગામજનોએ દુર્ઘટના ટાળવા વીજ થાંભલાને દોરડા વડે બાંધીને ઉભો રાખવાની ફરજ પડી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, થાંભલો પડી જવાની સ્થિતિમાં હોવાની ફરિયાદ MGVCL કચેરીમાં ઓનલાઈન અરજી દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત વીજ કર્મચારીઓને ફોન પર પણ અનેક વખત જાણ કરવામાં આવી છે. છતાં ત્રણ-ચાર દિવસ વીતી ગયા હોવા છતાં MGVCL કંપન